What is poor
ગરીબી એટલે શું ?
ભારત એક વિશાળ દેશ છે. જેમાં અનેક માણસો એવા છે. જેને એક ટામ જમવા નુ નશીબ નથી થાતું. આવા poor માણસો ને કામ કરવા છતાં પણ જમવા ના ફા ફા પડે છે. Poor એ માણસ ને કમજોર બનાવી દે છે. ભારત એક વિશાળ જનમેદની વાળો દેશ છે. જેમાં ત્રણ એય પ્રકારના માણસો રહે છે. એક poor બીજો મધ્યમ અને ત્રીજો Richard આ ત્રણ પ્રકારમાં મધ્યમ વર્ગના લોકો ભારતમાં વધારે છે.
![]() |
Poverty |
ભારત માં સૈથી મોટી ઝુંપડ પટી મુંબઈ માં આવેલી છે. ભારત માં એક નય પણ અનેક ભાષાઓ ભારત માં બોલાય છે. poverty દુર કરવા ના બાને અનેક નેતાઓ ધણો માલ ચાવણ કરી ગયા છે. પણ ગરીબ ની દશા બદલાય નથી. તેમનો બસ યોજના ના નામે પૈસા ખાય જાય છે.
ભારત માં અનેક politics તથા માણસો એ poverty મજાક બનાવી દીધો છે. બે પાંચ માણસો ને કપડા આપી ફોટા પડી નામના મેળવા આવા ખોટા કાવતરા કરે છે. ગરીબોને દાન કરવું હોય તો ખોટા ઢોગ ધતીંગ કરવા નહીં. જેથી કોઈને દુઃખ ન લાગે.
![]() |
poor |
જો તમે પૈસા ટકે સુખી હોય અને તમે દાન કરવા ઈસતા હોય તો મંદિર કે મત્સીદ મા દાન ન કરવું ત્યાં કોઈ પણ પ્રકારની ખામી નથી. ત્યાં દેવા વાળ ધણા મળી રહે છે. પણ ગરીબ ને દેવા વાળા મળે પણ ઓછા દાન પણ કેવા માણસો ને કરવું જેને ખાવાનું માંડ માંડ થાય છે. તેમના છોકરા ને ભણવા છે પણ પૈસા નથી તેવા માણસો મદદ કરવી જેથી તેમના છોકરા ઓને ભણવા. જેથી આગળ જતા તે નોકરી લે અને પોતાના માતા-પિતા ને poverty માંથી આગળ લાવે. જે ભણવામાં હોશિયાર હોય અને પૈસા લીધે ભણવા નું છોડવું પડે તેમ હોય. આવા માણસો ની મદદ કરવી.
![]() |
Poverty in India |
અને એવા પણ poor છે. જે પોતાની પત્ની છોકરાઓ જે કાઈ કમાઈ ને આવે તે તેની પાસે થી છીનવી ને દારૂ જુગાર માં ઉડાઈ દે છે. આવા માણસો પોતે ગરીબી માંથી બહાર આવતા નથી. અને બીજા ને પણ બહાર નીકળવા દેતા નથી. તેમને પૈસા ન આપવા નહીંતર તે તેનો પણ દારૂ પીવાનો. તેમને મદદ કરવી હોય તો કોઈ એવી વસ્તુ લાવી ને દેવી જેની તેમને જરૂર હોય. જેથી કરીને તે વસ્તુઓને વેંચી નદે. તેમના છોકરા ઓને ભણવા તેમને વસ્તુઓને આપવી. બંને ત્યા સુધી રોકડ રકમ આપવી નય. હરામ ના પૈસા આવવાથી માણસ કામ ધંધો કરવા નૉ છોડી દે છે. એટલા માટે બંને ત્યા સુધી આર્થિક મદદ કરવી. બંને ત્યા સુધી પોતાની જાતે આગળ આવે તેવી રીતે મદદ કરવી.
0 ટિપ્પણીઓ