જુનાગઢ ગુફાઓ :
Junagadh ni gufa
જુનાગઢમાં ત્રણ ગુફા સમુહ આવેલા છે.
Junagadh caves upsc
![]() |
Junagadh gufa |
Bava pyara in gufa
- બાવાપ્યારાનો ગુફા :
આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખુણે જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં ચાર, બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે. તે ઈસ્વીસનના આરંભ ની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે.
લાલ કિલ્લો ક્યાં અને ક્યારે બનાવ્યો
![]() |
Uparkot gufa |
Uparkot ni gufa
- ઉપરકોટની ગુફાઓ :
આ ગુફાઓ બે મજલામા આવેલી છે, નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પુર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ.
Khopra kodiya ni gufa
Khopra kodiya caves
- ખાપરા કોડીયાની ગુફાઓ, કુંડ ઉપરની ગુફાઓ :
આ ગુફાઓ મજલાવાળી હશે તમે પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય. ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલા છે. આ ગુફા ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.
0 ટિપ્પણીઓ