મોઢેરાનું સૂર્યમંદિર
Modhera sun temple
મોઢેરાના સૂર્યમંદિર વિશે માહિતી
![]() |
Sun temple modhera |
મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું
ગુજરાત ના મોઢેરા ( મહેસાણા ) ખાતે આવેલ સૂર્ય મંદિર ઈ.સ. 1026 માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમ ના શાસન કાળમાં બંધાયું હતું.
![]() |
Modhera sun temple |
મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતા શું છે
આ મંદિર નું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે. કે સૂર્ય નું પ્રથમ કિરણ મંદિર ની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલાં મણી પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતુ અને સમગ્ર વાતાવરણ માં જાણે કે દિવ્યતા પ્રગટતી. આ મંદિરમાં સૂર્ય ની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.
લાલ કિલ્લો ક્યાં અને ક્યારે બનાવ્યો
![]() |
સૂર્ય મંદિર |
આ મંદિર નું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિર ની બહાર ના જળ કુંડ ની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. ત્યાં ઉષા અને સંઘ્યા કાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હતું.
0 ટિપ્પણીઓ