How can I invest in share Bazar
શેર બજારમાં રોકાણ કરવું હોય તો આસાન એટલે કે સરળ ભાષામાં જાણી એ
શેરબજાર માર્ગદર્શન
![]() |
Share market |
સમજાય તો share market પૈસા કમાવવાનો મધ પૂડો છે. ન સમજાય તો સટ્ટા બજાર અને જુગાર નો અડ્ડો વિષેસ કાંઈ નથી. Stock marketમાં પડવું કે નહીં ? એ લાખ ટકાનો સવાલ છે. હા પડવું : સ્કિલબેઝડ ધંધો છે. અને કમાણીની ઉત્તમ તકો છે. પણ કેટલાક જાણકારી અને તકેદારી રાખવી જોઈએ. Share marketમાં ભણેલા કરતાં ગણેલા માણસો વધારે કમાઈ છે. પહેલાતો share bazar માં રોકાણ કરવાની 2 રીત છે.
1) ડાઈરેક્ટ રોકાણ
2) ઈનડાઈરેક્ટ રોકાણ
![]() |
Stock market |
Stock એકચેન્જમા નફો ખોટ ના આંકડા માંકડા આવતુ હોય એવા લોકો ડાયરેક્ટ રોકાણ કરી ને શેર ખરીદે છે. ડાઈરેક્ટ share ખરીદવા માટે damet account હોવું જરુરી છે. Demat account તમે ઓનલાઇન પણ ખોલાવી શકો છો. જેવા કે zerodha, angel broking, upstock, જે ડિસ્કાઉન્ટ બ્રોકર છે. આવી જાણકારી ન હોય તેવા લોકો share bazar ના નિષ્ણાત દ્વ્રારા ચાલતી પેઢી એટલે કે mutual funds યુનિટસ ખરીદે છે. તે ઈનડાઈરેક્ટ રોકાણ છે. આવી પેઢી ઓ તમારા વતી, તમારા પૈસે, તમારા માટે, તમારા જોખમે, એનુ કમીશન રાખીને share ખરીદી આપે છે. જે પેઢી ઓ તમારા વતી stock ખરીદે છે. તે તમારા નફામાં ભાગીદાર બને છે. નુકસાની માં નહિ.
એમાં જાય તો જોષી નું મરે તો મોચી નુ
![]() |
શેર માર્કેટ |
કેટલાક લોકો દલાલો પાસે મફત માં મળતી સલાહ લઈ ને સીધુ રોકાણ કરે છે. દલાલને એની 2% દલાલી થી મતલબ છે. બ્રોકર સબ બ્રોકર ની સલાહ લેતા પહેલા 17 વખત વિચાર કર જો. ઉછીની લીધેલી સલાહ રોકાણ કારોને ડુબાડે છે. અમે તમને પોતાના બલબુતા ઉપર રોકાણ કરવા ના સરળ ઉપાય બતાવીને છીયે. Share bazarમાં રોકાણ કરવું હોય તો નિફ્ટી શું છે. તે જાણી લો.
0 ટિપ્પણીઓ