Bill gates | બિલ ગેટ્સ સુવિચાર | successful life

 Bill gates

બિલ ગેટ્સના વિચાર

મીત્રો આજે આપણે વાત કરવાના છીએ વિશ્વના સૌથી અમીર અને સફળ વ્યક્તિ બિલ ગેટ્સ એ આપેલા સુવિચાર વિશે. જેને તમારા જીવનમાં અપનાવવાથી તમે પણ સફળતા મેળવવી શકો. 

Bill gates Success stories | Bill gates
બિલ ગેટ્સ

Success life essay

મોટી જીત માટે તમારે ક્યારેક ક્યારેક જોખમ દેવું પડે છે.


સફળતાની ખુશી મનાવી સારી છે પણ તેના થી વધારે જરૂરી છે આપણી અસફળતા માંથી સીખ લેવી. 

કોઈ તક ફરી મળતી નથી પરંતુ નવી તકો જરૂર મળે છે.


પોતાની જાતની કોઈ સાથે સરખામણી ન કરો. જો તમે આવું કરો છો તો તમે પોતાનું જ અપમાન કરો છો.


પ્રયત્ન કરતા રહેવામાં કોઈ શરમ નથી.


ટેકનીકતો માત્ર એક સાધન છે. બાળકો ને એક સાથે કામ કરવા અને મોટીવેટ કરવા માટે શિક્ષક મહત્વ પુર્ણ છે.


જ્યારે તમારા હાથમાં પૈસા હોય છે, ત્યારે તમે ભુલી જાવ છો કે તમે કોણ છો. પણ જ્યારે તમારા હાથ ખાલી હોય છે. ત્યારે સંપૂણ સંસાર ભુલી જાય છે તમે કોણ છો.


તમને ન ગમતા માનવી સાથે પણ સૌજન્યથી વર્તી, શી ખબર તેની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય.

અઘરા કામ કરવા માટે એક આળસુ માણસ શોધવો. કારણકે એક આળસુ માણસ તે કામ કરવાનો સહેલો રસ્તો શોધી કાઢશે.


જો તમને લાગે છે. તમારા શિક્ષક ખુબ કડક છે. તો ત્યાં સુધી રાહ જુઓ જ્યાં સુધી તમને બોસ ન મળી જાય. 


ખુદ મુર્ખ માણસ બનીને ખુશ રહો, અને પુરી આશા છે. કે અંતમાં સફળતા પ્રાપ્ત થશે.


તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસો અને કલાકોમાં વિભાજીત કરીને કામે લાગી જાવ.


તમારા સૌથી અસંતુષ્ટ કસ્ટમર જ તમારા શિખવા માટે નો સૌથી મોટો સોર્સ છે.

જો તમે ગરીબ જન્મયા છો તો તે તમારી ભુલ નથી. પણ જો તમે ગરીબ જ મુત્યુ પામો છો તો તે તમારી જ ભુલ છે.


આપણે વારંવાર એટલે જ અસફળ થઇએ છીએ કારણ કે આપણે આપણી ક્ષમતા ને જણીએ છીએ કે નતો આપણી કમજોરી ને


તમે દસ વર્ષ નું ભવિષ્ય નથી કહી શકતા, પણ દસ વર્ષનુ પ્લાનિંગ તો કરી શકો છો. એટલે ભવિષ્યનો પ્લાન કરો.


જો તમારી પાસે પણ કોઈ વસ્તુને જોવાની અલગજ નજર છે તો તેને લોકો સાથે શેર કરો તેની ચર્ચા કરો નહીંતર મગજ અલગ વિચાર વાનુ બંધ કરી દેસે.


વિશ્વને તમારા કામથી જ મતલબ છે વિચારથી નહીં.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ