કુદરતી કલરવ
Natural life essay
![]() |
Natural beauty |
What does natural beauty mean?
આ કુદરતી વાતાવરણનો અનુભવ કરવા ની મજા કંઇ એક અલગ જ અનુભવ થાય છે. કુદરતી કલરવ માણવાની મજા કંઇ અલગ જ હોય છે. કુદરતી દ્રશ્ય જોવા ની મજા એ નજારો જોવા નો અંદાજ અલગ હોય છે. એક એવો સુંદરતાનો અનુભવ થાય છે. આ સુંદર હરીયાળી ક્રાંતિનો અનુભવ માણવા માટે આપણે પહાડો નદીઓ જંગલમાં આ સુંદર તા માણવા નું મન થાય. આવા સુંદર દ્રશ્ય માણવા માટે આપણે આબુ, સાસણગીર, સાપુતારા, દરીયા કિનારે, જેવી જગ્યા એ જાયીએ છીએ.
![]() |
Natural life |
How can I have a natural beauty
આવા હીલ સ્ટેશન જાય આ નજારો જોવા જઈએ, આ પહાડો, પહાડો પર થી પડતા નદીના ઝરણાં માણવા એ જીંદગી નો લાવો છે. આ વહેતી નદીમાં સ્નાન કરવા ની મજા, આ પહાડ ઉપર ફરવા જવાની મજા, જંગલમાં લીલી સમ વનરાઈ ને માણવા ની મજા, સાસણગીર માં ફરવા ની મજા, જંગલમાં સુટા રખડતા સિંહ ને જોવાની મજા, જીંદગીમાં એક વારતો નજારો માણવો જોઈએ,
![]() |
New natural life |
Why is natural beauty important
આ નજારો માણો એટલે એમ થાય કે અહીંયા ને અહીંયા જ રહીયે. જીંદગી માં સુખનો અનુભવ થાય. તમને બધા દુઃખ ભુલાઅ જાય. વર્ષમાં એક વખત તો ફરવા જરૂર જવું. આ એવી વસ્તુ છે. જેને માણવા થી મજા આવે. તેને જોવાથી મજા આવે.
0 ટિપ્પણીઓ