Bhagavat gita karma | કેવા કર્મોનું કેવું ફળ | bhagavat gita karma yoga

 Bhagavat gita karma

આજે આપણે વાત કરીશું મહાભારત ના શ્રી કૃષ્ણ ભગવાન ની .

એક વાર અર્જૂન અને કુષ્ણ ભગવાન હરવા ફરવા નીકળ્યા ફરતા ફરતા અર્જુને એક ગરીબ બ્રાહ્મણ ને ભિષ્શા માંગતા જોયો એટલે અર્જુને દયા આવી તેને પોતાની પાછે બોલાવે છે. અને સોનામહોર ભરેલી પોટલી આપે છે. એટલે બ્રાહ્માણ અર્જુન અને કૃષ્ણ ભગવાને પગે લાગે છે. અને કહેશે હે અર્જુન તમે મારી જીંદગી બદલી નાખી અને ઘર તરફ હરખમાં અને હરખમાં તે વિચાર કરતો જાય કે આ પૈસા નું હું આમાં આ લસ પેલું લસ તેમ વિચાર કરતો ચાલ્યો જતો હતો. 

Karma Yoga Bhagavat gita | bhagavat gita karma
Bhagavat gita

વચમાં તેને લુંટારો મળી ગયા અને તેની પાસે થી સોનામહોર લઈને ભાગી ગયો. ઘરે પહોંચી ને તેની પત્ની ને કહ્યું કે આપણા ભાગમાં સુખ આવતા આવતા રહી ગયું તેની પત્ની એ પુછ્યુ કેમ. તેને માંડીને વાત કરી કે મને અર્જુન અને કૃષ્ણ ભગવાન મળ્યા હતા. અને અર્જુને મને સોનામહોર આપીયા હતા એ લુટારો લઈ ગયો. પછી તો દરરોજ ની ભિષ્ષા માંગવા નિકળી ગયો. અર્જુન અને કૃષ્ણ ફરી ફરવા નીકળ્યા ત્યારે તે બહ્માણ ને જોયો. એટલે અર્જુને તેને પોતાની પાછે બોલાવી પુશુ કે કેમ ભિષ્સા માંગો છો. સોનામહોર નું શું થયું.

 માંડીને બહ્માણે વાત કરી. એટલે અર્જુને તેને એક અનમોલ મોતી આપ્યું. તે મોતને લઈ ને બહ્માણ ઘરે ગયો. ક્યા મેકવુ ઘરમાં જોવા લાગ્યો જેથી ચોર લઈ ના જાય તેને એક જુનો ઘડો દેખાઈ ઓ તેને મોતી ઘડામાં મુકી દીધું. અને સુઈ ગયો. તેની પત્ની પાણી ભરવા ગઈ હતી. તેનો ઘડો ફુટી ગયો, એટલે તે ઘરે આવીને જુનો ઘડો હતો. તે લઈને પાણી ભરવા જતી રહી. પાણી ભરતી વખતે મોતી પાણીમાં તણાઈ ગયુ પાણી ભરીને ઘરે પહોંચી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આમાં તો મેં અનમોલ મોતી મેક્યુ હતુ.


Types of karma in bhagavat gita | bhagavat gita on bod karma
Krishna and Arjun

કર્ણના અંતિમ સંસ્કાર નું રહસ્ય

 બ્રાહ્મણ ફરી થી નિરાસ થઈ ગયો. બીજા દિવસે દરરોજ ની જેમ ફરી ભિક્ષા માગવા નીકળી ગયો. ફરીથી અર્જુન અને કૃષ્ણ મળ્યા અને બધી વાત કહી. એટલે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે તમે કાઈક આ બ્રાહ્મણ ની મદદ કરો એટલે કુષ્ણ ભગવાને તેને બે સિક્કા આપ્યાં. અને કહ્યું કે જે રસ્તે થી આવ્યો શુ પોછો ઘરે ચાલ્યો જા. એટલે બ્રહ્માણ ઘર તરફ રવાના થયો અને વિચાર કરે છે કે ભગવાને ખાલી બેજ સિક્કા આપ્યાં જ્યારે ગાંડીવ ધારી અર્જુને સોનામહોર અને મોતી આપ્યું હતું.

 ત્યારે એક માસીમાર નદી માંથી જાલમા માછલી પકડવાને આવતો હતો ત્યારે એક બહુત પ્યારી માસની જોઈ અને વિચાર આવ્યો આ બે સિક્કા મારા શું કામમાં આવવાના લેને આ બે સિક્કા થી એક માછલી નો જીવતો બચાવી લવ તેને માસીમાર પાછેથી એક માછલી ખરીદીને પાણી ભરેલા કમંડળ નાખી દીધી. નદી પાછે આવીને જોયું તો કમંડળ માં માછલી અને મોટી પણ હતું એ મોતી માછલી એ ખાઈ લીધું હતું. 

Bhagavat gita online | bhagavat gita text
Krishna and Arjun karma


ફરી ફરીને મોતી બ્રાહ્મણ પાશે આવી ગયું જે જોઈને જોરથી ચીલ્લાવા માંડે છે કે મળીગ્યું મળગ્યુ ચોર સાંભળી જાય છે. અને તેને એમ થાય છે કે મને પકડીને સિપાયો ને સોંપી દેશે એટલે તે સોનામહોર પોટલી તેને પાછી આપીને પગમાં પડી જાય છે. મને માફ કરો મને છોડી મેકો તેમ ચોર કહે છે. બ્રાહ્મણ ની કીસમત ફરી થી બદલાય ગય. સોનામહોર ની પોટલી મોતી બધું તેના હાથ માં હતું આ જોઈને અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પુછ્યુ આ કેવી લીલા છે.

 મેને સોનામહોર ની પોટલી આપી મોતી આપ્યું, ત્યારે કાઈ ન થયુ અને જ્યારે તમે બે સિક્કા આપ્યા તો સારા ખેલ બદલગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે સારા ખેલ આ બધી લીલા કર્મો કી હૈ. સારા ખેલ સોચ કી હૈ. જબ તુમને બ્રાહ્મણ કો સોનામહોર આપા ત્યારે પોતાના બારામા જીંદગી કે બારે મેં સોચને લગા આજ મેને બે સિક્કા આપ્યા તો માછલી કો બચાવવા માટે વિચારૂ જ્યારે તેને કોઈ ક સારું કરવાનુ વિચાર્યુ એટલે તેની જીંદગીમાં ચમત્કાર થયો.

What Krishna said about karma | Who wrote Gita
Karma in gita


 આ વાત ઘણું બધું સીખવાડે છે. સારૂં કર્મ કરવા થી સારૂં ફળ મળે છે. જીવનમાં મોકો મળે તો મદદ જરૂર કરજો દિલ થી કરેલી મદદ દુવા કે રુપ  મળે છે. અને દુવાએ બહુત બડા ચમત્કાર કરતી હૈ તમે જોયુ હશે બહુત મોટી મુસીબત સેકન્ડ મા ટળી જાય છે. સામને વાળાના કર્મ સારા હોય છે જે તેને બચાવી ને લય જાય છે. મોટા મોટા સંકટ ટળી જાય છે. કેમકે તેના કર્મ સારા હોય છે. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ