Corona virus
દુનિયામાં કોરોના કુલ કેસ 4.81 લાખ અને સાજા થનાર કુલ 2.84 લાખ
દેશમાં એક દિવસમાં કોરોના વધુ 18107 કેસ 405 ના મોત
ભારતમા કોરોના કેસ વધવાનું યથાવત છે ગુરુવારે વધારેમાં વધારે કેસ નોંધાયા ૧૮૧૦૭ નવા કેસ નોંધાયા છે.અને ૪૦૫ લોકો મુત્યુ પામેયા છે ભારતમાં ૬ દિવસ માં ૧૪૦૦૦ કેસ નો વધીયા છે.
ભારતમાં કોરોના કુલ કેસ 4,81,068 જેમાંથી 2,84,770 સાજા થયા દદીઓ
આપીને રજા દેવામાં આવી છે મુત્યુ થ એવા કુલ કેસ 15,294 થયો છે મુત્યુ દરમાં ભારત વિશ્વ માં આઠમા ક્રમે છે ભારતમાં કોરોના કેસ સતત વધી રહીયા છે તો બીજી બાજુ સાજાપણ થઈ રસીયા છે
આઇ સી એમ આર ના જણાવ્ય અનુસાર ભારતમાં કોરોના ની થીતી બગડી રહી છે ગુજરાત અને તેલંગાણા માં 26 થી 29 જુન વચ્ચે સંયુક્ત સચિવના નેત્રુત્વમા એક ટીમ
મોકલવામાં આવે છે
એમ એસ યુની ના ટેસટીગ વિભાગના અનુમાન મુજબ ગુજરાતમા કોરોના કેસની સંખ્યા 48769 31જૂન સુધી માં થઈ જશે
0 ટિપ્પણીઓ