ભારત ચીન સીમા વિવાદ
ચીનના સૈનિકો ને અથડામણ પહેલા અપાય ટ્રેનીંગ
ચીની મીડિયા નો દાવો :-
ગલવાન અથડામણ પહેલા સૈનિકો ને અપાય પુરી ટ્રેનીંગ સૈનિકો ને પુરતીલા બનાવવા માટે માર્શલ આર્ટ ની અપાય ટ્રેનીંગ
• માર્શલ આર્ટિશ્ટોમા 5 મલેશિયન પણ સામેલ હતા.
• સીખવાડવા માટે ગયેલી ટીમમાં એવરેસ્ટ ઓલમ્પિક ટોચ રિલે ટીમના સભ્યો પણ હતા.
ચીને ગલવાનમા 15જુન ની હીન્સક લડાઈ પહેલા સૈનિકો આપવામાં આવી હતી. ટ્રેનીંગ માર્શલ આર્ટ અને એક્સપટ માઉન્ટેન ક્લાઇમ્બર મોકલીયા ચીનના સરકારી મીડિયા ના જણાવ્યા અનુસાર ચીનના સૈનિકો ને સ્પુરતીલા અને ફીટ રાખવા માટે આ પગલું ભર્યું.
ચીનના સત્તાવાર મીલીટ્રી ન્યુઝ પેપર ચાઈના નેસલન ડીફેન્સ ન્યુઝ રીપોર્ટ જણાવ્યા અનુસાર તીબેટની રાજધાની લ્હાસામા ચીને 5 મલેશિયન ડીવીઝનને તૈનાત કરી આમાં માઉન્ટ એવરેસ્ટ ટોચ રીલે ટીમના જુના મેમ્બર અને માર્શલ આર્ટ ક્લબ ના છોકરાઓ પણ સામેલ છે. માઉન્ટ એવરેસ્ટ ટીમના છોકરા પહાડો પર કામ કરવા માટે ટ્રેન હોય છે. માર્શલ આર્ટ લડાકુ હોય છે. સૈનિકો ને તાકાત વાન પુર્તીલા બનાવવા માટે મોકલવામાં આવ્યા હતા મલેશિયન ડીવીઝન આર્મીમાં ગણાતું નથી તે આર્મીની મદદ માટે હોય છે લ્હાસામા સેકડો નવા સૈનિકોના સીસીટીવી કેમેરા ના ફુટેજ પણ બનાવવામાં આવ્યા છે.
તિબેટમાં કમાંડર વાંક હાઈજીયાગે કહ્યું કે તાત્કાલિક જવાબ આપવાની ક્ષમતા વધે છે. ચીની મીડિયા સૈનિકો ના અભ્યાસ ક્રિયાને દર્શાવે છે.
ભારતે એર ડીફેન્સ સીસ્ટમ તેનાત કરી છે
લાઈવ ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ ( LAC ) પર વિમાન અને હેલીકોપ્ટર ચીનના ચક્કર લગાવી રહ્યા છે. ચીનની આ હરકત [ lac ] ના ૧૦ કિલોમીટર ના એરીયામા ચાલુ છે. ભારતે પણ પીપલ્સ લીબરેસન આર્મીને જવાબ આપવા માટે તેનાત કરી છે. વિમાન અને હેલીકોપ્ટર ઉપર નજર રાખવા માટે સૈનાએ લદાખમાં ( આકાશ ) એડવાન્સ એર મીસાલ સીસ્ટમ તેનાત કરી છે. જેથી ભારત ની સેના ચીનની હરકતો ઉપર નજર રાખી શકે. મિસાલથી ચીનનું કોઈ પણ વિમાન LAC ક્રોસ કરે તો તેને તોડી પાડવામાં આવે છે. એનબો ફાઈટ ક્લબમાં જોડાવવાથી સૈનિકો ની તાકાત
0 ટિપ્પણીઓ