રાજ્યમાં કોરોના કેસ વધી રહીયા છે દરરોજ લગભગ 250 થી 300 આસપાસ નવા કેસ આવી રસીયા છે
રાજ્યમાં કોરોના વધતા જતા કુલ પોઝીટીવ કેસ નો આંકડો 29578 પહોંચીયો
ડિસ્ચાજ થનાર કુલ કેસ 21506
કોરોના વધતા જતા
કોરોનો વધતા લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકો ને નોકરી ધંધા રોજગાર બંધ થઈ ગયા છે આ મહામારીનો સામનો કરવા માટે લોકો એ કામ વગર બહાર જાવાનું ટાળી દીધું છે
કોરોનો થી બચવા શું કરવું?
૧) કામ વગર બહાર જાવાનું કાળો
૨) મોં ઉપર માસ ફરજિયાત બાંધવું
૩) હાથ ને વારંવાર ધોવા
૪) બને એટલુ કોઈને અથવા ક્યાંય પણ અડવું નય
દેશમાં વધતા કેસ હોવાથી લોકો એ સ્વયમ કાળજી રાખવી
0 ટિપ્પણીઓ