શેરબજારમાં નફો કરવા માટે શું ધ્યાન રાખવું | What to keep in mind to make profit in stock market

શેરબજારમાં નફો કેમ કરવો અને શું ધ્યાન રાખવું તેના વિશે માહિતી? |  Why make profit in stock market?

શેરબજારમાં પૈસા કમાવા કરતાં પૈસા બચાવવા બહુત જરૂર છે એટલે માટે નફો કરવા માટે કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું તેના વિશે જાણીશું. 

What to keep in mind to make profit in stock market

શેરબજારમાં નફો કરવા બાબત 



શેર બજારમાં નફો કરવા માટે શું ધ્યાન રાખવું

(૧) ગ્લોબલ માર્કેટ વિશે માહિતી હોવી જોઈએ

(૨) સિંગાપોર માર્કેટ નું ધ્યાન રાખવું કારણ કે આપણું માર્કેટ પણ સિંગાપોર માર્કેટ ઉપર હોય તો ઉપર અને  નીચે હોય તો નીચે ખુલે છે એટલે SGX nifty ઉપર ધ્યાન રાખવું જરૂરી છે.

(૩) sensex અને nifty ની ચાલ ઉપર પણ ધ્યાન રાખવું તેની ચાલ ઉપર છે કે નીચે તરફ કે પછી સાડ વેજ છે તે પ્રમાણે ટ્રેડિંગ કરવું.

(૪) કોઈ પણ શેર ખરીદતા પહેલા તે શેર ક્યાં સેક્ટર નો છે પછી તે સેક્ટરમાં તેજી માં છે કે મંદીમાં તે જોયા પછી જ શેર ખરીદવો.

(૫) શેર ખરીદતા પહેલા chart analysis કરતાં આવડે તો જ શેર ખરીદવા નહીંતર પહેલા chart analysis એટલે કે price action શીખી લેવું પછી શેરબજારમાં ઝંપલાવવું.

(૬) શેર ખરીદતા પહેલા એ જરૂરી ધ્યાન રાખવું કે શેર લોગ ટાઈમ માટે ખરીદવા નો છે કે સોટ ટાઈમ માટે તે પ્રમાણે chart analysis કરવું.

(૭) શેર કોઈની ટીપ્સ ના આધારે ખરીદવા નહીં કારણ કે કદાચ એક બે વખત નફો થાય પણ લાંબા ગાળે નુકસાની જ મળે.

(૮) એક બે દિવસ સુધી રોકાણ કરવાનું હોય એટલે કે સોટ ટાઈમ માટે તો chart analysis આવડતું હોવું જોઈએ

(૯) લાંબા સમય માટે રોકાણ કરવાનું હોય તો કોઈ પણ શેર ખરીદતા પહેલા તે કંપની નફો કરે છે કે નુકસાન તે જોયા પછી તમા રોકાણ કરવાનું.

(૧૦) શેર બજાર ને બિઝનેસ ની જેમ પહેલા તેને સમજી લેવું બધું આવડે પછી જ શેર ખરીદવા જેથી કરીને આપણને નુકસાન થવાની શક્યતા ઓછી રહે અને નફો કરી શકીએ.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ