પાણી કેટલું પીવું જોઈએ અને તેના ફાયદા | Benefits of drinking water

 પાણી કેટલું પીવું જોઈએ અને તેના ફાયદા

પાણી કેટલું પીવું જોઈએ અને તેના ફાયદા | Benefits of drinking water

પાણીથી થતાં ફાયદા


પાણીના ફાયદા શુ છે?

  •  ફેંફસામાં ઓક્સીજનને નમ બનાવે છે જેથી શ્વાસ સરળતાથી લઇ શકાય છે.
  •  દિમાગમાં ૭૫ ટકા હિસ્સો પાણી જ છે.
  •  એક એક સેલ સુધી પોષક તત્વો અને ઓકસીજન પહોંચાડવાનું કામ પણ પાણી જ કરે છે.
  •  પાણી જ ભોજનને એનર્જીમાં ફેરવી નાંખવામાં ભૂમિકા અદા કરે છે.
  •  શરીરના મહત્વના અંગ માટે રક્ષણ તરીકેનું કામ પણ કરે છે.
  •  શરીરને પોષક તત્વોને સોકાઈ જવામાં પણ ભૂમિકા ઉપયોગી રીતે અદા કરે છે.
  •   હાડકાનો ૨૨ ટકા હિસ્સો પાણીથી જ બને છે.
  •  જોડકા વચ્ચે ચિકાસને જાળવી રાખવામાં પાણીની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે.
  •   મસલ્સમાં ૭૫ ટકા હિસ્સો પાણી છે.
  •   દરરોજ ઓછામાં ઓછા છ ગ્લાસ પાણી પીવે છે તે લોકોમાં ગાલ બ્લેડર અને કેન્સરની બિમારીનો ખતરો ઘટી જાય છે.
  •  મોર્નિંગ વોક પર જતી વેળા, ટેનિસ રમતી વેળા અને જીમમાં પરસેવા કાઢતી વેળા, પણ પાણી નુકસાનકારક નથી. ચિકાસને જાળવી રાખવામાં પાણીની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે.
  •   ખાલી પેટ પાણી પીવાની પ્રક્રિયા વોટર થેરાપી તરીકે ગણવામાં આવે છે.
  •  જુદા જુદા રિસર્ચ પર ધ્યાન આપવામાં આવે તો કહી શકાય છે કે કેટલીક ગંભીર અને જીવલેણ બિમારીને ટાળવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે

સવારે ગરમ પાણી પીવા ના ફાયદાઓ

  •   વજન ઘટાડવામાં મદદ કરે છે.
  •   વધતી ઉંમર ના નિશાન ને છુપાવી રાખે છે.
  •   લોહીના પરિભ્રમણ માં સુધારો કરે છે.
  •   ગેસ, કબજિયાત થી મુક્તિ મળે છે.

  •  શરીર ના કચરાને બહાર કાઢે છે.
  •   પાચન માં સુધારો કરે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ