Cadila Health care અને Cipla કંપનીના શેરમાં તેજી

 Cadila Health care અને Cipla કંપનીના શેરમાં તેજી

કોરોનાના કાળમાં કયા કયા શેર ખરીદવા કોરોનાના આ બીજા રાઉન્ડમાં કોરોના દિવસે ને દિવસે વધી રહેલા કેસ આ મહામારીમાં પૈસા કમાવવા માટે આપણે જાણીએ કે ક્યા શેરમાં તેજી જોવા મળી છે. કોરોના મહામારીમાં શેર બજારમાં તેજી મંદી આવે પણ આ શેર તો તેજી જોવા મળશે. આ કંપનીના શેર ખરીદવા જે કોરોના જેમ વધે તેમ તેમ રોકેટ ની જેમ વધી રહીયા છે તેના નામ છે.

 Cadila Healthcare અને cipla આ બંને એક મહિનેથી શેર માં તેજી જોવા મળી છે. આજે આ શેર માં  Cadila Healthcare 9.29% તેજી અને Cipla માં 4.88% તેજી જોવા મળી.

Cadila Health care અને Cipla કંપનીના શેરમાં તેજી

Cadila Health care and Cipla


Zydus કંપની વિશે માહિતી

 Zydus એટલે કે Cadila Health care કંપની કોરોનાની વેક્શીન બનાવે છે. એક વેક્શીન ઇન્જેક્શન કીંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. આવા 6 ઇન્જેક્શન લેવા પડે છે. કંપની એક દિવસમાં 14 હજાર ડોઝ બનાવે છે. કોરોના ના કેશ વધવા ને કારણે વેક્શીન મળવી મુશ્કેલ થઈ ગઈ છે. આ ઇન્જેક્શનના દવાખાનામાં કાળા બજાર થઈ રહીયા છે. આ ઇન્જેક્શનની કીંમત 1000 રૂપિયા છે અને દવાખાનામાં 3000 થી લઈને 5000 એક ઇન્જેક્શન લેવા માં આવે છે. તેમ છતાં પણ મળવા મુશ્કેલ છે. એટલા માટે આપણે પણ સરકાર લોકડાઉન કરે કે ના કરે પણ આપણે કોરોના મહામારીથી બચાવવા માટે સોસ્યલ ડીસકસ રાખવું. અને માસ પહેરવુ, બંને ત્યાં સુધી બહાર નીકળવું.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ