હોળી વિશે નિબંધ
![]() |
હોળી વિશે માહિતી |
હોળીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે?
પ્રાચિન કાળમાં બહુત તપસ્યા કરી બ્રહ્માં જી પ્રસન્ન કર્યા. તેમની પાસે વરદાન લીધેલું કે સંસારમાં કોઈ પણ જીવજંતુ, પક્ષી, પ્રાણી, દેવી દેવતા, રાષશ અને મનુષ્ય તેને નો મારી શકે. નો રાતમાં મરે કે નો દિવસ મરે, ના પૃથ્વી ઉપર ના આકાશમાં, ના ઘરમાં કે ના બહાર, કોઈ પણ શસ્ત્ર ( હથીયાર ) થી પણ ના મરે. એવું વરદાન મેળવી ને હિરણ્યકશિપ પોતાને ભગવાન માનવા લાગ્યો. તે એવું ઈચ્છતો હતો કે ભગવાન વિષ્ણુ જેમ તેની પણ પૂજા કરવામાં આવે. ભક્ત પ્રહલાદ તેના પીતાની આગ્યા ન માની, પ્રહલાદ ને તેની પુજા કરવાની ના પાડી દીધી. તેની જગ્યાએ તેને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ચાલુ કરી દીધું. પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો.
તેની ઉપર ભગવાન વિષ્ણુની પરમ કૃપા હતી. પોતાના પુત્રને ભગવાન વિષ્ણુની પૂજા કરતા જોઈ નારાજ થયી પ્રહલાદ ને કેટલીક કઠીન સજા કરી. તેના પસી હિરણ્યકશિપુ અને તેની બહેન હોળીકા ને મળી એક સડીયંત્ર કરૂં. એ પ્રહલાદ ની સાથે ચિંતા ઉપર બેસી જાશે. હોળીકા ની પાસે એવી ચુંદડી હતી કે જેને ઓઢીલે એટલે તેને કોઈ પણ જાતનુ નુકસાન નો થાય. બીજી તરફ પ્રહલાદ ની પાસે પોતાને બચાવવા માટે કાંઈપણ નહોતું. પ્રહલાદ અને હોળીકા ને ચીંતા ઉપર બેસાડી આગ લગાડવામાં આવી. ભક્ત પ્રહલાદ ને ભગવાન વિષ્ણુની ક્રુપા થી હોળીકા ની ચુંદડી ઉડી ને પ્રહલાદ ઉપર આવી ગઈ અને પ્રહલાદનો જીવ બચી ગયો અને હોળીકા 🔥 આગમાં સળગી ગઈ. આજ કારણ છે કે હોળી નો તહેવાર બુરાઈ ઉપર અછાઈ ની જીત થઇ તેના પ્રતીક ના રુપમાં મનાવવામાં આવે છે. હોળીકા દહેનના દિવસે એક પવિત્ર અગ્નિ સળગાવવામાં આવે છે. જેમાં બધી પ્રકારની બુરાઈ અહંકાર અને નકારાત્મકતાને સળગાવવામાં આવે છે. અને તેના બીજા દિવસે રંગ લગાવીને તહેવાર ની શુભકામના આપવી છીએ. દોસ્તો હોળીની તમને બધાને પણ શુભકામના.
0 ટિપ્પણીઓ