ભારતમાં તીર્થ સ્થાનો
How many pilgrimages are there in India
![]() |
Badrinath |
How can I do 4 Dham Yatra
પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે. ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રા એ જાય છે.
Char dham Yatra name
ભારતના ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગ ની યાત્રા પ્રચલિત છે.
Which is a pilgrimage Centre
![]() |
kedarnath |
Where are the main places Hindus go on pilgrimage?
Which is the 4 Dham in India
ચારધામમાં બદ્રીનાથ ( ઉત્તરાખંડ ), રામેશ્વરમ ( તમિલનાડુ ), દ્વારકા ( ગુજરાત ), અને જગન્નાથપુરી ( ઓડિશા ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠ ની અને અમરનાથની યાત્રા પણ મહત્વ ની ગણાય છે. ગિરનાર ( લીલી પરિક્રમા ), શેત્રુંજય અને નર્મદા ની પરિક્રમા નું પણ અનેરું મહત્વ છે. ભારત સમૂદ્ર સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એ વિશ્વમાં ભારત ને એક અલગ ઓળખ આપી છે.
Which is the holiest place in India
![]() |
Somnath |
દેશ-વિદેશના પ્રવાસીઓ ભારત ની સ્થાપત્ય કલા ની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગ ને આર્થિક લાભ થાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળો માં ભારત ના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યો છે.
0 ટિપ્પણીઓ