Women's power || નારી શક્તિ

Women's power

નારી શક્તિ

     નારી એટલે શક્તિ નારી એટલે સહનશીલતા. પહેલા એ કોઈક દિકરી હોય પછી હળવે હળવે મોટી થાય પછી તેના પિતા તેને ભરતી બીજા નું આગણૂ પાવન કરવા માટે તેના લગ્ન કરવા આવે પછી એ કોઈક ની પત્ની થાય એને પતીને પરમેશ્વર ની જેમ તેની સેવા ચાકરી કરે.
Women's power | Women's power essay
Women's power quotes

     નારી સૌદર્ય અને સાંસ્કૃતિને જળની પોતાના અને પતી ના આંગણાને પાવન અને સુંદર રખે છે દિકરી જ્યારે પીતા ના ઘરે હોય ત્યારે તે લાડ પ્યાર મોટી કરી હોય. બાપ જ્યારે કન્યાદાન કરતા કરતા હોય ત્યારે તેની આંખો માં આંસુ ની ધરા વહેંચવા લાગે છે પિતા ને તેની લાડકી દીકરી નું બાળપણથી લઈને લગ્ન કરાને ત્યાં સુધી તમામ યાદો ને પોતાના હદયમાં સમાવી લે છે.
 
      પછી એ સાસરીયા ને પોતાનું ઘર માની સગા સંબંધી પોતાના મનની જેમ દુધમાં સાકર ભળે તેમજ ભળી જાય છે.
કૂકડો બોલે તેની પહેલા જ ઉઠી જાય છે. ઘર કામ કરે છે. બધા સાટું ભોજન બનાવેછે અને બધા ને ગરમા ગરમ રોટલી બનાવી ને જમાડે છે.
      પછી એ પોતાના બાળકને સ્કૂલે જવા તૈયાર કરે છે. તેની ભાગ નો ડબ્બો પેક કરી તેના દાકતર માં મુકે છે અને સ્કૂલે મૂકવા જાય છે. પછી એ સ્કૂલે થી આવે એટલે તેને પ્રેમથી જમાડે છે. એટલે મને પણ કવિ શ્રી બોટાદકર નુ કાવ્ય કહેવાનું મન થાય 
"મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ...
એથી મીઠી છે મોરી માત રે...
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ..."

"માથે માં ને બીજા બધા વગડાના વા"

✍️ વિરજા વિજય

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ