Success life
![]() |
Success full |
How do you achieve success in life
• ત્રણ વસ્તુઓ એવી છે. જે કોઈ ની રાહ જોતી નથી. સમય, મુત્યુ, અને ગ્રાહક.
• આ ત્રણ વસ્તુ જીવનમાં એક વાર મળે. માં, બાપ, અને જવાની.
• આ ત્રણ વસ્તુઓ એવી છે, જે ગયા પછી પાસી વળતી નથી. તીર કમાનથી, વાણી જીભથી, અને પ્રાણ દેહથી.
• આ ત્રણ વસ્તુ ઉપર હમેશાં પડદો રાખવો જોઈએ. ધન, સ્ત્રી અને ભોજન.
• મિત્રો આ ત્રણ વસ્તુ થી હંમેશા બચવા નો પ્રયત્ન કરવો જોઈએ ખોટી સંગત, સ્વાર્થ, અને નિંદા.
• આ ત્રણ એવી વસ્તુ છે. જેના ઉપર મન લગાવાથી પ્રગતિ થાય. ઈશ્વર, મહેનત, અને વિધા.
• દોસ્તો આ ત્રણ વસ્તુને ક્યારેય ભુલશો નહિ, દેવું, ફરજ, અને માનગી.
• આ ત્રણ વ્યક્તિનુ હંમેશા સન્માન કરવું જોઈએ. માતા, પિતા અને ગુરુ.
• આ ત્રણ વસ્તુઓ જેને આપણે હંમેશા વંશમાં રાખવી જોઈએ મન, કામ, અને લોભ.
• સાહેબ આ ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરજો, બાળક, ભુખ્યા, અને અપંગ.
• આ ત્રણ વસ્તુઓ જીંદગીમાં એકવાર જાય પછી ક્યારેય આવતી નથી સમય, શબ્દ, અને તક.
• મિત્રો આ ત્રણ વસ્તુઓ જેને ક્યારેય ખોવી ના જોઈએ શાંતી, આશા, અને પ્રમાણીકતા.
• આ ત્રણ વસ્તુઓ એવી છે. જે અચોક્કસ છે. સપનાઓ, સફળતા, અને ભવિષ્ય.
• દોસ્તો આ જ ત્રણ વસ્તુઓ છે. જે લોકો નું ઘડતર કરે છે. મહેનત, શિસ્ત, અને બોલી.
• આ એવી ત્રણ વસ્તુઓ છે. જે લોકોનો નાશ કરે છે. દારૂ, ઘમંડ અને ગુસ્સો.
• સાહેબ આ ત્રણ વસ્તુઓ એકવાર જાય ફરી પછી મેળવવી મુશ્કેલ છે. સન્માન, વિશ્વાસ, અને દોસ્તી.
• આ ત્રણ વસ્તુઓ કે જે જીવનમાં ક્યારેય નાપાસ નથી થતી. સાચો પ્રેમ, નિર્ણય, અને માન્યતાઓ.
સફળતાના ત્રણ સિધ્ધાંતો YouTube
0 ટિપ્પણીઓ